Geminiનો વધુને વધુ લાભ મેળવો
ઑફિસમાં, શાળામાં કે ઘરે ટાસ્ક પૂરા કરવા માટે Google AI પાસેથી દરરોજ મદદ લો.
2.5 Flashનો ઍક્સેસ
2.5 Proનો મર્યાદિત ઍક્સેસ
Imagen 4 વડે ફોટો જનરેટ કરવો
Deep Research
Gemini Live
Canvas
Gems
તમારી પ્રૉડક્ટિવિટી અને ક્રિએટિવિટીને બૂસ્ટ કરવા નવી અને શક્તિશાળી સુવિધાઓનો વધુ ઍક્સેસ મેળવો.
Google AI અને અનન્ય સુવિધાઓના શ્રેષ્ઠ લાભના ઉચ્ચતમ લેવલના ઍક્સેસને અનલૉક કરો.
અમારી શ્રેષ્ઠ ક્ષમતાઓની મદદથી તમારી ક્રિએટિવ ક્ષમતાનેઅનલૉક કરો
વધુ કુશળતાપૂર્વક બનાવો
અમારા અગ્રણી મૉડલ, 2.5 Proના વધુ ઍક્સેસની મદદથી, તમે કન્ટેન્ટ માટેની વધુ અસરકારક વ્યૂહરચનાઓનો વિકાસ કરી શકો છો, તમારા વર્કફ્લોને સ્ટ્રીમલાઇન કરી શકો છો, નવા ક્રિએટિવ ફૉર્મેટ બનાવી શકો છો અને નેક્સ્ટ જેનરેશનના સહયોગી પાર્ટનરની મદદથી તમારા ઑડિયન્સનું ધ્યાન આકર્ષિત કરવાની નવી રીતો જાણી શકો છો.
તમારી સીમાઓ વધારો
1,500 પેજ સુધીના ફાઇલ અપલોડ વડે, બહોળા વિસ્તારમાં કાર્ય કરો. તમારી વર્તમાન અસેટ, ઉદ્યોગ વિશેનું રિસર્ચ, વીડિયો ટ્રાન્સક્રિપ્ટ અને બીજી ઘણી બાબતોનો લાભ લો અને કોઈપણ પ્લૅટફૉર્મ માટે નવા કન્ટેન્ટ આઇડિયા જનરેટ કરો – જેમ કે વ્યાપક બ્લૉગ પરની પોસ્ટ, સોશિયલ મીડિયા કૅપ્શન અને વેબસાઇટ પેજ.
ઝડપથી જાણો, ઊંડા ઊતરો અને હરીફાઈમાં સૌથી આગળ રહેવા માટે વધુ સ્માર્ટ રીતે તૈયારી કરો.
તમારા લખાણને શ્રેષ્ઠ બનાવો
લેખન સંબંધિત બ્લૉકમાંથી બહાર નીકળો. અમારા સૌથી વધુ સક્ષમ AI મૉડલ દ્વારા સંચાલિત Gemini તમને પહેલો ડ્રાફ્ટ તૈયાર કરવા, તમારા તર્ક પર કાર્ય કરવા અને તમારા આઇડિયાને બહેતર બનાવવામાં મદદ કરી શકે છે.
તમારું હોમવર્ક પૂરું કરો
તમે જેના પર કાર્ય કરી રહ્યા છો તે ફોટો અથવા ફાઇલ અપલોડ કરો અને Gemini તેને સ્પષ્ટ, પગલાંવાર માર્ગદર્શન આપી સમજાવશે અને સરળતાથી જવાબ પર કેવી રીતે પહોંચવું તે શીખવામાં મદદ કરશે.
તમારા સૌથી જટિલ પ્રોજેક્ટને પણ પૂર્ણ કરો વધુ ઝડપથી - આઇડિએશનથી લઈને રચના સુધી
કૌશલ્ય બહેતર બનાવો અથવા તેના પર કામ કરો
સ્ક્રિપ્ટ તૈયાર કરો, સોશિયલ કૉપિ જનરેટ કરો અને બ્રાંડ પાર્ટનરને ઓળખવામાં પણ મદદ મેળવો, જેથી તમારી પોતાની ક્રિએટિવ શોધખોળ માટે વધુ સમય ફાળવી શકો.
એક વ્યાવસાયિકની જેમ વિશાળ માત્રામાં માહિતીનું વિશ્લેષણ કરો
તમારા દસ્તાવેજોના 1,500 જેટલા પેજ અપલોડ કરો - ગ્રાહકના પ્રતિસાદથી લઈને વ્યવસાયના પ્લાન અને વધુ - અને તમારા ડેટાનું વિશ્લેષણ કરવા, મુખ્ય જાણકારીઓ શોધવા અને ચાર્ટ બનાવવા માટે પણ નિષ્ણાત-લેવલની મદદ મેળવો, જેનાથી તમારા ચોક્કસ પ્રોજેક્ટ માટે તમારી ક્રિયાપ્રતિક્રિયાને અનુરૂપ બનાવવી તમારા માટે સરળ રહેશે.
તમારી કોડિંગ પ્રૉડક્ટિવિટી બૂસ્ટ કરો
તમારા કોડ વડે જટિલ સમસ્યાઓ ઉકેલો
કોડની 30 હજાર લાઇન સુધીનો તમારો કોડ ભંડાર અપલોડ કરો અને સમગ્ર ઉદાહરણોમાં Gemini દ્વારા કારણ, મદદરૂપ ફેરફારો માટે સૂચનો, જટિલ કોડ બેઝ ડિબગીંગ, મોટા પાયાના પર્ફોર્મન્સના ફેરફારોનું ઑપ્ટિમાઇઝેશન તેમજ કોડના વિવિધ ભાગો કેવી રીતે કાર્ય કરે છે તે વિશે સ્પષ્ટતા મેળવો.
તમારા કોડિંગ કૌશલ્યને બહેતર બનાવો
સામૂહિક રીતે ઉકેલો વિશેની ચર્ચાવિચારણા કરો અને રિઅલ ટાઇમમાં તમારા કોડ વિશે પ્રતિસાદ મેળવો, જેથી તમને વ્યક્તિગત પ્રોજેક્ટ અથવા લાંબા ગાળાના વિકાસ માટે તમારી કુશળતાને વધુ તીવ્ર બનાવવામાં મદદ મળે, આ બધું જ સહયોગાત્મક AI વાતાવરણમાં.
તમે Google One તરફથી Chrome, Gmail, Docs અને વધુ સેવાઓમાં Gemini અને અન્ય લાભ પણ મેળવશો
Whisk ઍનિમેટ
તમારા શબ્દો તથા ફોટા વડે પ્રૉમ્પ્ટ આપો અને અમારા Veo 2 મૉડલનો ઉપયોગ કરીને તેમને 8 સેકન્ડની ક્લિપમાં ફેરવો, જેના થકી તમે એવા દૃશ્યો બનાવી શકો જે તમારા વિચારો અને સ્ટોરીને હજી પણ આગળ વધારી શકે.
Gmail, Docs અને બીજી ઘણી સેવાઓમાં Gemini
તમારા રોજિંદા ટાસ્ક સરળ બનાવો અને તમારી મનપસંદ Googleની ઍપમાં (પસંદગીની ભાષાઓમાં ઉપલબ્ધ) લખવા, ગોઠવવા અને વિઝ્યુઅલાઇઝ કરવામાં મદદ મેળવો.
Google Oneનો 2 TBનો સ્ટોરેજ
2 TB સ્ટોરેજ સાથે સમગ્ર Google Drive, Gmail અને Google Photos પર ઉપયોગ કરવા માટે તમારી યાદગીરીઓ અને ફાઇલોનો બૅકઅપ લીધેલો રાખો. ઉપરાંત, Googleની બધી પ્રોડક્ટ પર વધુ લાભનો આનંદ માણો.
NotebookLM
તમે પ્રદાન કરેલી માહિતીમાંથી નિર્ણાયક જાણકારીઓ ઝડપથી શોધવામાં તમારી મદદ કરવા માટે NotebookLM વડે ઉચ્ચ વપરાશ મર્યાદાઓ અને પ્રીમિયમ સુવિધાઓ અનલૉક કરો.
Project Mariner
Project Mariner વડે, તમે ટ્રિપ પ્લાન કરવા, આઇટમનો ઑર્ડર આપવા અને રિઝર્વેશન કરવા જેવા ટાસ્કને સ્ટ્રીમલાઇન કરી શકો છો.
Gmail, Docs અને બીજી ઘણી સેવાઓમાં Gemini
તમારા રોજિંદા ટાસ્ક સરળ બનાવો અને તમારી મનપસંદ Googleની ઍપમાં (પસંદગીની ભાષાઓમાં ઉપલબ્ધ) લખવા, ગોઠવવા અને વિઝ્યુઅલાઇઝ કરવામાં મદદ મેળવો.
Google Oneનો 30 TBનો સ્ટોરેજ
30 TB સ્ટોરેજ સાથે સમગ્ર Google Drive, Gmail અને Google Photos પર ઉપયોગ કરવા માટે તમારી યાદગીરીઓ અને ફાઇલોનું બૅકઅપ લઈને રાખો. ઉપરાંત, Googleની બધી પ્રોડક્ટ પર વધુ લાભનો આનંદ માણો.
YouTube Premium
તમને ગમતા વધુને વધુ કન્ટેન્ટમાં ભાન ભૂલીને તલ્લીન થઈ જાઓ, એ પણ જાહેરાતમુક્ત. YouTube અને YouTube Music જાહેરાતમુક્ત, ઑફલાઇન અને બૅકગ્રાઉન્ડમાં માણો.
Google AI Proની એક મહિનાની મફત અજમાયશ સાથે શરૂઆત કરો
સામાન્ય સવાલો
Pro પ્લાન પર અપગ્રેડ કરીને તમારા Gemini ઍપના અનુભવને એક લેવલ ઉપર લઈ જાઓ. જટિલ ટાસ્ક અને પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે નવી અને શક્તિશાળી સુવિધાઓને અનલૉક કરો.
અમારા સૌથી સક્ષમ મૉડલ જેમ કે 2.5 Proનો અને શક્તિશાળી સુવિધાઓ જેમ કે Deep Researchનો અને સંદર્ભ વિન્ડોના 1M ટોકનનો વધુ ઍક્સેસ મેળવો. ઉપરાંત, Veo 3 Fastની મર્યાદિત અજમાયશ અનલૉક કરો, જે અમારી સ્પીડ અને કાર્યક્ષમતાને પ્રાધાન્યતા આપતું વીડિયો જનરેશન મૉડલ છે.
અમારો Google AI Pro પ્લાન 18 વર્ષથી વધુ ઉંમરના વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ છે અને તેમાં આનો સમાવેશ પણ થાય છે:
Gmail, Docs અને બીજી ઘણી સેવાઓમાં Gemini
2 TB સ્ટોરેજ
અને અન્ય લાભ
તમે પોતે મેનેજ કરતા હો એવું કોઈ વ્યક્તિગત Google એકાઉન્ટ હોવું જરૂરી છે.
Ultra પ્લાન પર અપગ્રેડ કરીને Geminiના શ્રેષ્ઠ લાભ લો. અમારી સૌથી શક્તિશાળી સુવિધાઓ જેમ કે Veo 3 સાથે વીડિયો જનરેશન, Deep Research, ઑડિયો ઓવરવ્યૂ અને અમારા સૌથી સક્ષમ AI મૉડલ જેમ કે 2.5 Pro Deep Think (ટૂંક સમયમાં આવી રહ્યું છે)ના ઍક્સેસના ઉચ્ચતમ લેવલને અનલૉક કરો. અમારા નવીનતમ AI ઇનોવેશન ઉપલબ્ધ થાય એટલે તરત જ તેને અજમાવવા માટે તમને પ્રાધાન્યતાવાળો ઍક્સેસ પણ મળશે, જેમાં એજન્ટ મોડનો સમાવેશ થાય છે.
Google AI Ultraમાં Google AI Proમાંની બધી સુવિધાઓ ઉપરાંત બીજા ઘણા લાભનો સમાવેશ થાય છે. Google AI Ultra 18 વર્ષથી વધારે ઉંમરના વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ છે અને તેમાં આનો સમાવેશ થાય છે:
Gmail, Docs અને બીજી ઘણી સેવાઓમાં Gemini
30 TB સ્ટોરેજ
Whisk ઍનિમેટ
NotebookLM
અને અન્ય લાભ
તમે પોતે મેનેજ કરતા હો એવું કોઈ વ્યક્તિગત Google એકાઉન્ટ હોવું જરૂરી છે.
હા, જોકે, Gemini મોબાઇલ ઍપ અને Gemini વેબ ઍપ વચ્ચે સુવિધા સંબંધિત અમુક તફાવતો હોઈ શકે છે. અપગ્રેડ કરવાની રીત
જો તમે મોબાઇલ ઍપમાં તમારા Google AIના સબ્સ્ક્રિપ્શનને મેનેજ કરવા માગતા હો, તો સેટિંગ મેનૂને ઍક્સેસ કરવા માટે તમારા પ્રોફાઇલ ફોટો પર ટૅપ કરો.
તમારી અજમાયશની સમયસીમા સમાપ્ત થાય તે પહેલાં, ગમે ત્યારે Google AI Proનું સબ્સ્ક્રિપ્શન રદ કરો. આંશિક બિલિંગ અવધિ માટે કોઈ રિફંડ ઉપલબ્ધ નથી, સિવાય કે લાગુ થતા કાયદા અનુસાર તે જરૂરી હોય. સબ્સ્ક્રાઇબ કરીને, તમે Google One, Google અને ઑફરોની શરતો સાથે સંમત થાઓ છો. જુઓ કે કેવી રીતે Google ડેટાને હૅન્ડલ કરે છે. Google AI Pro અને Gmail, Docs તથા વધુ સેવાઓ માટે Gemini માત્ર 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે જ ઉપલબ્ધ છે. Gmail, Docs અને વધુ સેવાઓ માટે Gemini પસંદગીની ભાષાઓમાં ઉપલબ્ધ છે. રેટની મર્યાદાઓ લાગુ થઈ શકે છે.